કોર્મ ભરો અને વિડીયો કોલથી ગાઇડન્સ મેળવો.: Fill out the Form & Get Guidance on Video Call
Learn about the mission and vision of Personality Development Academy. We help students reach their goals through practical knowledge.
"કલ્પના જ્ઞાન કરતાં વધુ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્ઞાન મર્યાદિત છે, જ્યારે કલ્પનાશક્તિ સમગ્ર વિશ્વને આવરી લે છે, પ્રગતિને ઉત્તેજિત કરે છે, ઉત્ક્રાંતિને જન્મ આપે છે."
*ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈન*
અમે અમારા શિક્ષણમાં આ સલાહનું પાલન કરીએ છીએ
"Imagination is more important than knowledge. For knowledge is limited, whereas imagination embraces the entire world, stimulating progress, giving birth to evolution."
*Dr. Albert Einstein*
અમારો મુખ્ય ધ્યેય:
અમારો મુખ્ય ધ્યેય તમને આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલવામાં, તમારી કારકિર્દીને વધુ સારી બનાવવામાં અને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવામાં મદદ કરવાનો છે.
(Established 1991 – Mumbai to Bhuj, Gujarat)
💬 Learn Confidently | Speak English | Grow with Gujarati Touch
"PDA એટલે કારકિર્દી અને વ્યક્તિ વિકાસથી આત્મવિશ્વાસ વિકસાવવા માટેનું મિશન"
– જે Neerav Gadhai Sir દ્વારા 1991માં મુંબઈથી શરૂ થયું અને હવે ભુજથી સમગ્ર ગુજરાતમાં વિસ્તર્યું છે।
અમે શું કરીએ છીએ?
અંગ્રેજી બોલતા શીખવીએ છીએ: અમે તમને અંગ્રેજી બોલવાનો ડર દૂર કરવામાં અને વ્યાકરણની ભૂલો સુધારવામાં મદદ કરીએ છીએ, જેથી તમે રોજિંદા જીવનમાં અને જાહેર સ્થળોએ આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલી શકો.
કારકિર્દી માટે માર્ગદર્શન: અમે તમને તમારી કારકિર્દીનો સાચો રસ્તો શોધવામાં અને સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન આપીએ છીએ.
વ્યક્તિત્વ વિકાસ: અમે તમને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવામાં અને તમારી અંદરની શક્તિઓને ઓળખવામાં મદદ કરીએ છીએ, જેથી તમે જીવનમાં અને કારકિર્દીમાં સફળ થઈ શકો.
અમારી વિશેષતાઓ:
વ્યક્તિગત માર્ગદર્શન: અમે તમારી જરૂરિયાતો અને લક્ષ્યોને આધારે ઓનલાઈન અને ઓફલાઈન કોચિંગ આપીએ છીએ.
પરિણામની ખાતરી: અમારી સાબિત થયેલ અને અસરકારક તાલીમ પદ્ધતિથી તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
મફત અભ્યાસક્રમો: તમે YouTube પર અમારા 30 થી વધુ મફત વિડિઓ અભ્યાસક્રમો સાથે આજે જ શીખવાનું શરૂ કરી શકો છો.
"Learn English in 30 days or lose your job."
એ જ ઝંખનાએ એક અભિયાન જન્માવ્યું – PDA.
🧑🏫
PDA helps:
✔️ Speak English fluently and confidently
✔️ Find your perfect career path
✔️ Develop a winning mindset
✔️ Train future trainers with passion
🪔 🎥 Success Stories: વિદ્યાર્થીઓના અનુભવો અને સફળતા | Student Testimonials..
Our Main Goal:
Our main goal is to help you speak English with confidence, build a better career, and develop your personality.
What We Do?
Teach English Speaking: We help you overcome the fear of speaking English and correct grammar mistakes, so you can speak English confidently in everyday life and in public.
Career Guidance: We guide you in finding the right career path and building a successful career.
Personality Development: We help you develop your personality and recognize your inner strengths, so you can succeed in life and career.
Our Special Features:
Personalized Guidance: We provide online and offline coaching based on your needs and goals.
Guaranteed Results: Our proven and effective training methods help you achieve your goals.
Free Courses: You can start learning today with our 30+ free video courses available on YouTube.
આનંદથી શીખો, આનંદથી શીખવો
અભ્યાસ પહેલાં ધ્યાન-એકાગ્રતા ટેકનિક્સ
ગુરુ-શિષ્ય સંબંધનું સન્માન
Learn with joy, teach with joy
Meditation-Concentration Techniques Before Studying
Honouring the Guru-disciple Relationship
Introduction to Personality Development Academy
1. Personal Coaching (guru-shishya model)
2. Online Coaching via Zoom/Video Calls
3. Self-paced Online Courses (Free + Premium)
🔗 Explore: Neerav's school
4. Live Seminars, Workshops & Training Shows
🧭 Thousands across Gujarat have transformed their communication & life with PDA.
🧭 Thousands across Gujarat have transformed their communication & life with PDA.
📞 Call/WhatsApp: 9426214800
"Boost Your Focus with Prayers & Concentration Techniques": પ્રાર્થના અ...
"Boost Your Focus with Prayers & Concentration Techniques" : પ્રાર્થના અ...
Learn English. Choose the top Career. Develop your Self/ Personality. Contribute and celebrate life.
Training time
સામાન્ય રીતે તાલીમનો સમય સવારે 11:00 વાગ્યા થી બપોરે 2:00 વાગ્યા સુધી
બપોરે 2 થી 5 દરમિયાન વિરામ હોય છે.
સાંજે 5:00 વાગ્યાથી 8 વાગ્યા સુધી બીજો સમય ગાળો છે.
જ્યારે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં પર્સનલ કોચિંગ કે પછી સેમિનાર કે વર્કશોપ હોય છે ત્યારે સમયગાળો બદલી જાય છે. આ સમયગાળો જે તે તાલીમ પર આધારિત છે.
તમે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ફોન કરીને પર્સનલ કાઉન્સેલિંગ માટે પણ આવી શકો છો. ફોન નંબર છે 9426214800.
Training time
At the Personality Development Academy, training sessions usually run from 11:00 in the morning until 2:00 in the afternoon, with a break from 2:00 to 5:00 in the afternoon. The second session resumes from 5:00 to 8:00 in the evening. However, the schedule may change for personal coaching sessions or seminars/workshops based on the training requirements. You can also reach out for personal counselling at the Personality Development Academy by calling 9426214800. Thank you.
Schedule of Workshops/ seminars / Personal Training
( This may change according to students needs)
8:55 am - 9:25 am Relaxation/Exersizes
9:25 am - 10:55 am Bath/ breakfast
11:00 am - 2:00 pm Training Activites
2:00 pm - 5:00 pm Snack/Recess
5:00 pm - 8:00 pm Training
8:00 pm - 9:00 pm Dinner
9:00 pm - 10:00 pm Discussions/ celebration