To get personal Guidance call or fill out the form : પર્સનલ ગાઇડન્સ માટે કોલ કરો અથવા ફોર્મ ભરો.
પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમીમાં આપનું સ્વાગત છે!
અમે ગુજરાતી વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને પ્રોફેશનલ્સ માટે રચાયેલ વિવિધ પ્રકારના ઇંગ્લિશ શીખવાના કોર્સો ઓફર કરીએ છીએ. તમે જો ઇંગ્લિશ બોલવામાં નિપુણ બનવા માંગતા હોવ, આત્મવિશ્વાસ વિકસાવવા માંગતા હોવ કે પછી નોકરી કે બિઝનેસ માટે તૈયારી કરતા હોવ – તો અહીં ઓનલાઇન વીડિયો કોર્સ, પર્સનલ કોચિંગ અને ક્રિએટિવ ટ્રેનિંગના વિકલ્પો ઉપલબ્ધ છે.
👉 આજે જ ફોર્મ ભરીને તમારું અભ્યાસયાત્રા શરૂ કરો!
મારા વિવિધ ઈંગ્લીશના કોર્સ : શરૂઆતના કોર્સ
"ચાલો, આત્મવિશ્વાસથી અંગ્રેજીમાં બોલીએ."
Communicative English Course
શરૂઆતથી અંગ્રેજી શીખો
Fluent English
Welcome to the Personality Development Academy!
We offer a wide range of English learning courses designed especially for Gujarati-speaking students, youth, teachers, and professionals. Whether you want to improve your spoken English, develop your confidence, or prepare for business or job interviews – we have online video courses, personal coaching, and creative training programs to help you.
Join thousands of learners who have transformed their English and personality with expert guidance from Neerav Gadhai Sir.
👉 Fill out the form to start your journey today!
મારા વિવિધ ઈંગ્લીશના કોર્સ : વિશીષ્ટ
Public speaking mastery
IELTS English
વાર્તા અને નાટકથી ઇંગ્લીશ શીખો.
ચાલો ,વાતો કરતાં અંગ્રેજીનું વ્યાકરણ શીખીએ, સરળ ગુજરાતીમાં.
તમે કેવી રીતે મારા ઇંગ્લીશ કોર્સમાં જોડાઈ શકો ?
📌 ગુજરાતી ભાષામાં માહિતી:
તમારે અંગ્રેજી શીખવી હોય તો નીચે આપેલ પ્રક્રિયા અનુસાર આગળ વધો:
1️⃣ ફોર્મ ભરો: સૌપ્રથમ તમે નીચે આપેલ ફોર્મ ભરો.
2️⃣ ફી મોકલો – ₹100: ફોર્મ ભર્યા પછી ₹100 Google Pay / PhonePe દ્વારા મોકલી શકો છો.
3️⃣ વીડિયો કોલ પર સંપર્ક: ફી મળ્યા બાદ હું તમારી સાથે Video Call દ્વારા વાત કરીશ.
4️⃣ અંગ્રેજી કક્ષાની ટેસ્ટ: તમારા વર્તમાન અંગ્રેજી જ્ઞાનની કક્ષાની ટેસ્ટ લેવામાં આવશે.
5️⃣ પર્સનલ ઇન્ટરવ્યૂ: તમારું લક્ષ્ય, રસ અને તૈયારી જાણવા માટે વાતચીત થશે.
6️⃣ વ્યક્તિગત કોર્સ ડિઝાઇન: તમારા માટે ખાસ કોર્સ તૈયાર કરવામાં આવશે
– તમારા લક્ષ્ય અને સ્તરને અનુરૂપ.
👉 તો વિના વિલંબ, નીચેનું ફોર્મ ભરો અને તમારું અંગ્રેજી શીખવાનું સફર આજે જ શરુ કરો!
📌 English Version:
If you want to learn English through personal coaching, follow these simple steps:
1️⃣ Fill out the form: Start by filling out the form below.
2️⃣ Pay ₹100: After submitting the form, You can send Rs. 100 online via Google Pay or PhonePe.
3️⃣ Video Call with Me: Once the payment is received, I will talk to you on a video call.
4️⃣ English Level Test: We’ll check your current English level through a short test.
5️⃣ Personal Interview: We’ll discuss your goals and learning needs through a brief personal interview.
6️⃣ Get Your Customized Course: Based on the test and interview, I will design a special course just for you.
👉 So don’t wait – fill out the form below and begin your English learning journey today!
તમારે શા માટે મારા ઇંગ્લીશ કોર્સમાં જોડાવું જોઈએ ?
એન્જિનિયરિંગ કર્યા પછી પણ મને ઈંગ્લીશમાં બોલતા આવડતું નહોતું અને હું મુંબઈમાં હતો ત્યારે મેં પબ્લિક સ્પીકિંગના કોર્સ કર્યા . માત્ર 30 કલાકની તાલીમ પછી હું ઇંગલિશ માં સરસ બોલતા શીખી ગયો. આજે હું છેલ્લા 33 વર્ષથી ગુજરાતના યુવાનો હોય કે પ્રોફેશનલ હોય કે શિક્ષકો હોય કે ગૃહિણી હોય ,તેમને પબ્લિક સ્પીકિંગની મદદથી ઇંગલિશ શીખવાડું છું. ઇંગલિશ શીખવા માટેના મારા અનેક ઓનલાઈન વિડીયો કોર્સિસ છે જે મોટાભાગના ફ્રી છે. તે તમે જોઈ શકો છો પરંતુ જો તમે મારી પાસે આવવા ઇચ્છતા હોવ તો તમારે નીચેની વેબસાઈટ પર જઈ અને ફોર્મ ભરવું પડશે.ત્યારબાદ, હું તમને યોગ્ય સમયે આમંત્રણ આપીશ અને ત્યારે આપ ફી ભરી અને જોડાઈ શકો છો વેલકમ એટ પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમી