કોર્મ ભરો અને વિડીયો કોલથી ગાઇડન્સ મેળવો.: Fill out the Form & Get Guidance on Video Call
શું તમે તમારી કારકિર્દીના એવા તબક્કે છો જ્યાં તમને યોગ્ય દિશા નથી મળી રહી? શું તમે જાણવા માંગો છો કે તમારા માટે કઈ ફિલ્ડ શ્રેષ્ઠ છે?
તમારી આ મૂંઝવણ દૂર કરવા માટે મારી પાસે બે રસ્તા છે. તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ રસ્તો પસંદ કરી શકો છો.
ધો. ૯,૧૦ ૧૧,૧૨ અને કોલેજનાં વિદ્યાર્થીઓ , વાલીઓ , શિક્ષકો અને કરિયર કાઉન્સેલર માટે ઉપયોગી કોર્સ
જે લોકો પોતાની જાતે, ઘરે બેઠા, પોતાની ગતિએ પોતાની કરિયરની દિશા શોધવા માંગે છે, તેમના માટે આ કોર્સ શ્રેષ્ઠ શરૂઆત છે. આ કોર્સ તમારા માટે તદ્દન નિઃશુલ્ક છે.
આ ફ્રી કોર્સમાં તમને શું મળશે?
Video-Based Learning: વીડિયો દ્વારા સમજો કે કારકિર્દી પસંદ કરતી વખતે કઈ ભૂલો ન કરવી.
Self-Discovery Framework: એક એવી સિસ્ટમ જે તમને તમારી શક્તિ અને રુચિને ઓળખવામાં મદદ કરશે.
Clarity & Foundation: તમારી કરિયર માટેનો એક મજબૂત પાયો તૈયાર કરો, જેથી તમે ખોટા નિર્ણયો લેવાથી બચી શકો.
Useful course for Std. 9,10,11,12 and college students, parents, teachers and career counselors
જો તમે માત્ર દિશા જાણવા નથી માંગતા, પરંતુ એક Expert Mentor ના સાથથી એ દિશામાં ઝડપથી અને ખાતરીપૂર્વક આગળ વધવા માંગો છો, તો આ પ્રીમિયમ પર્સનલ કોચિંગ તમારા માટે છે.
આ કોઈ સામાન્ય કોર્સ નથી, આ તમારી સફળતા માટેનું એક Personalized Investment છે.
પર્સનલ કોચિંગમાં તમને શું વિશેષ મળશે?
In-depth Psychometric Analysis: વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારી ખરી ક્ષમતા, વ્યક્તિત્વ અને યોગ્ય કરિયર વિકલ્પોને ઊંડાણપૂર્વક જાણીશું.
Customized Career Roadmap: આપણે સાથે મળીને તમારી કરિયરનો સ્ટેપ-બાય-સ્ટેપ પ્લાન બનાવીશું, જે ફક્ત તમારા માટે જ હશે.
Direct 1-to-1 Sessions with Me (Neerav Gadhai): તમારા દરેક સવાલ, દરેક ડર પર આપણે સીધી વાત કરીશું અને તેનું સમાધાન લાવીશું.
Action Plan & Full Support: માત્ર પ્લાન નહીં, એ પ્લાનને અમલમાં કેવી રીતે મૂકવો તેનું પણ સંપૂર્ણ માર્ગદર્શન અને સપોર્ટ મળશે.
આ સર્વિસ એવા લોકો માટે છે જેઓ પોતાની કરિયરને ગંભીરતાથી લે છે અને શ્રેષ્ઠ પરિણામો સિવાય બીજું કંઈ નથી ઈચ્છતા.
હું કોણ છું? (Meet Your Coach)
હું નીરવ ગઢાઈ, એક એન્જિનિયર, એજ્યુકેટર અને છેલ્લા ૨૫+ વર્ષથી કરિયર કોચ છું. મેં Adani Solar ના ૧૦,૦૦૦+ કર્મચારીઓથી લઈને હજારો વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને તેમની કરિયર અને જીવનમાં સ્પષ્ટતા મેળવવામાં મદદ કરી છે. મારો અનુભવ અને મારી સિસ્ટમ તમારી સફળતાની ગેરંટી છે. નીચેનો વિડીયો સરળ ઇંગ્લીશમાં છે. સાંભળો.
"ફ્રી કોર્સથી મને બેઝિક સમજ મળી, પણ નીરવ સર સાથેના પર્સનલ કોચિંગ પછી જ મને મારી ખરી દિશા અને તે દિશામાં આગળ વધવાનો આત્મવિશ્વાસ મળ્યો. It's the best investment I made!"
- એક વિદ્યાર્થી