કોર્મ ભરો અને વિડીયો કોલથી ગાઇડન્સ મેળવો.: Fill out the Form & Get Guidance on Video Call
તમે જ્યાં હો, ત્યાંથી ઇંગ્લિશ શીખો – ફ્રીમાં!
વાર્તાઓ, સ્પીકિંગ, ઈન્ટરવ્યૂ તૈયારી, એબીસીડીથી એડવાન્સ સુધી
– બધા માટે મુફત ઓનલાઇન કોર્સ!
તું શીખ, હું તારી સાથે છું. – નીરવ ગઢાઈ
ફ્રી ઑનલાઇન ઇંગ્લિશ કોર્સિસ – તમારી ઈંગ્લીશભાષા યાત્રાની સાથે હું છું!
છેલ્લા 35 વર્ષથી શહેરો, ગામડાઓ અને મુંબઈ જેવા મેગાસિટીમાં બાળકો, યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને અંગ્રેજી શીખવવાનો આનંદ મળ્યો.
હવે આ અનુભવ તમારા માટે એક ભેટરૂપ છે
– મારો YouTube ગુલદસ્તો! આ પેજ એવા તમામ માટે છે જેઓ ઇંગ્લિશ શીખવા ઉત્સુક છે પણ પેઇડ કોર્સમાં જોડાઈ શકતા નથી.
અહીં તમે અનેક ફ્રી વિડીયો કોર્સ મેળવી શકો છો
– વાર્તાઓ, સ્પીકિંગ, ઈન્ટરવ્યૂની તૈયારી અને બધું એબીસીડીથી શરૂ કરીને!
તું શીખ, હું તારી સાથે છું. – નીરવ ગઢાઈ
શું તમે શરૂઆતથી અંગ્રેજી શીખવા માંગો છો? શું તમે આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલતા અચકાઓ છો? પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી તમારા માટે લાવ્યું છે ગુજરાતીમાં એકદમ ફ્રી ઓનલાઇન ઇંગ્લિશ વિડીયો કોર્સ.
આ કોર્સમાં તમને પાયાથી અંગ્રેજી શીખવવામાં આવશે. આ ઉપરાંત, કોમ્યુનિકેશન સ્કિલ્સ, પબ્લિક સ્પીકિંગ (જાહેરમાં બોલવાની કળા), અને રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક અંગ્રેજી કેવી રીતે બોલવું તે પણ શીખવા મળશે.
આ ફ્રી ઇંગ્લિશ પ્રોગ્રામ ખાસ એવા લોકો માટે છે જેમને અંગ્રેજી શીખવાની ઈચ્છા છે પણ ક્યાંથી શરૂઆત કરવી તે સમજાતું નથી. અભ્યાસ શરૂ કરતાં પહેલાં, એકાગ્રતા વધારવા માટે આપેલી ખાસ ટેકનીકનો વિડીયો અવશ્ય જુઓ.
જો તમને આ ફ્રી કોર્સ ગમે અને અમારા પર્સનલ કોચિંગ પ્રોગ્રામમાં જોડાવા ઈચ્છો, તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી ફોર્મ ભરો. અમે તમારો સંપર્ક કરીશું. આજે જ તમારી અંગ્રેજી શીખવાની સફર શરૂ કરો!
Welcome to our free English program, designed for both Gujarati and English medium students.
In this program, you can learn various English skills for free. We have courses for every level:
Learn English from the Beginning: Perfect for absolute beginners.
Speak English with Confidence: Improve your fluency and overcome hesitation.
English for Communication: Enhance your daily conversation skills.
Public Speaking: Learn to speak confidently in front of an audience.
Before you start, please watch the special video on a powerful concentration technique to help you focus better.
If you like these free courses and want to join my personal coaching, please click the link below and fill out the form. I will contact you soon.
🧘♂️ રિલેક્સ અને ફોકસ વિડીયો પહેલાં અવશ્ય જુઓ!
આ નાનકડો 2–3 મિનિટનો વિડીયો તમારું મન શાંત કરે છે, તણાવ દૂર કરે છે અને અભ્યાસ માટે એકાગ્રતા વધારશે.
👉 સ્ટેપ 1: વિડીયો ચાલુ કરો અને શાંતિથી જુઓ
👉 સ્ટેપ 2: તમારા મન અને શરીરનું સંતુલન અનુભવો
👉 સ્ટેપ 3: હવે "Start Courses" વિભાગમાં જાઓ અને અભ્યાસ શરૂ કરો
આ વિડીયો રોજના અભ્યાસ પહેલાં જોવા માટે એક ઉત્તમ સાધન છે. જો તમે નિયમિત આ વિધી અપનાવો તો તમારું ધ્યાન વધુ શાર્પ અને ભણતર વધુ અસરકારક બનશે.
🧘♀️ Watch This Relax & Focus Video Before You Study!
This short 2–3 minute video helps you calm your mind, reduce stress, and improve your focus before starting your course.
👉 Step 1: Play the video and watch it peacefully
👉 Step 2: Feel your mind and body becoming calm and centered
👉 Step 3: Now go to the "Start Course" begin learning
This video is a powerful tool to begin your learning session with energy and clarity. Make it a daily habit for better focus and better results.
આનંદથી ભણો, શીખો , વિકસો.
તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો?
તમારું અંગ્રેજી નબળું છે?
તમે “Swami Vivekananda” કે “Krishna” જેવા નામ પણ અંગ્રેજીમાં લખી ન શકતા હો?
તો ટેન્શન ન લો!
હવે શરમાવાની જરૂર નથી.
🆓 *YouTube પર અમારી ખાસ ફ્રી પ્લેલિસ્ટ તમને સહેલું અને મજેદાર અંગ્રેજી શીખવશે!*
📺 7 વિડીયો
✍️ લેખન + બોલવાનું સંયોજન
🎯 એક્ટિવિટીઝ સાથે શીખો
🎉 મજા પણ, શીખવું પણ!
👇 આજે જ શીખવાની શરૂઆત કરો:
📌 YouTube પર
*"શરૂઆતથી અંગ્રેજી શીખો
– Neerav English Coach"*
https://youtube.com/playlist?list=PLkjfpUEOfcjVfdG6t8fCcxwf_ILdk-e4I&si=c394LhjUXnonCGK6
તમારા માટે ખાસ, નીરવ ગઢાઈ દ્વારા તૈયાર કરેલો ફ્રી પરિચય કોર્સ:
“ચાલો, આત્મવિશ્વાસથી અંગ્રેજીમાં બોલીએ”
હજારો વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો, ગૃહિણીઓ અને પ્રોફેશનલ્સે આ કોર્સ દ્વારા અંગ્રેજી બોલવાનો ડર દૂર કર્યો છે અને પોતાની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. હવે આ કોર્સ ઓનલાઈન ઉપલબ્ધ છે!
કમ ઓન સ્પીક ઈંગ્લીશ વિથ કોન્ફીડન્સ : ગુજરાતીમાં
પરિચય કોર્સ : ફ્રી commitment version ,
🎯 આ કોર્સ કોના માટે છે?
ધોરણ 10, 11, 12 પછી અંગ્રેજી માધ્યમમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ.
વિદેશ જવા ઈચ્છતા યુવાનો (IELTS/PTE વિદ્યાર્થીઓ).
કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરી શોધી રહેલા યુવાનો.
પોતાની આગવી ઓળખ બનાવવા માંગતી ગૃહિણીઓ અને માતાઓ.
દરેક વ્યક્તિ જેમને અંગ્રેજી લખવામાં, બોલવામાં કે સમજવામાં મુશ્કેલી પડે છે.
📚 આ કોર્સમાં તમે શું શીખશો?
અંગ્રેજી વાક્ય રચનાની સૌથી સરળ પદ્ધતિ.
શબ્દભંડાર (Vocabulary) વધારવાની ટેકનિક.
ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળમાં સરળતાથી વાત કરતા.
લોકોની સામે આત્મવિશ્વાસથી પોતાનો પરિચય આપતા.
ગુજરાતી બોલનાર માટે અંગ્રેજી શીખવાની ખાસ ટિપ્સ.
🎬 તમારી શીખવાની યાત્રા અહીંથી શરૂ કરો!
આ ફ્રી પરિચય કોર્સના વિડિઓઝ જોવા માટે નીચેની YouTube
પ્લેલિસ્ટ લિંક પર ક્લિક કરો:
👉 પ્લેલિસ્ટ લિંક: https://www.youtube.com/playlist?list=PLkjfpUEOfcjUt9I2AgtkxrrRVEnRCHxu8
🌟 Our new playlist, "Learn English through Gujarati Stories," makes learning fun and easy for kids (5-15).
Each video features stories in Gujarati & English + useful vocabulary! Perfect for kids, parents & teachers.
👉 Watch now & start their English journey:
https://youtube.com/playlist?list=PLkjfpUEOfcjXW3bnGuH7ATTnII1eUOpTg&si=-sis6urIXAC12aQf
ગુજરાત સરકારના *GIET* દ્વારા તૈયાર થયેલો અને ગીરનાર પર આવતો course હવે YouTube પર ઉપલબ્ધ છે!
ગીતો, નાટકો અને વાર્તાઓથી સરળ અને મજા સાથે અંગ્રેજી શીખો.
👉 *ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ એક અનોખો મોકો છે!*
🔗 જુઓ હવે:
https://youtube.com/playlist?list=PLkjfpUEOfcjWLAjcSxUt8bAVBiZt3TJt8&si=cM0RVOEWYYLtnNbP
📍 Dhara Patel & Aarti Patel 📚 Gujarati Medium | Small Towns
🎯 Successfully cleared IELTS after personal coaching at Personality Development Academy, Bhuj
🎥 Watch Their Real Training Videos:
👉 https://youtube.com/playlist?list=PLkjfpUEOfcjUukjJWOvx8C9S8H_f8hgg3&si=aVU_zf5KvMuz1Hfy
📘 *ગુજરાતીમાં અંગ્રેજી વ્યાકરણ શીખો – હવે સરળ બનાવ્યું છે!*
🔹 ટેન્સ, વાક્ય રચના, મોડલ વાક્યો, અને અંગ્રેજી લખવાની એક્ટિવિટીઝ
🎥 YouTube પર Neerav Sir ની ખાસ વ્યાખ્યા દ્વારા શીખો
👩🎓 ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે
📲 *આજે જ શરૂ કરો* –
“Learn English Grammar in Gujarati”
Playlist જુઓ
https://youtube.com/playlist?list=PLkjfpUEOfcjV-u9j0iDZAHLlkbA5s7m3H&si=nvD2IW76-ksw3W32
📢 *આત્મવિશ્વાસથી બોલવાની કળા હવે મફતમાં શીખો!*
👉 તમે વિદ્યાર્થી, વ્યવસાયિક કે ગૃહિણી હો — Public Speaking એ તમારી સફળતાની ચાવી છે.
🎁 **ફ્રી Playlist જુઓ:**
🔗 https://youtube.com/playlist?list=PLkjfpUEOfcjVWwYtpmwtSjA_tzqP9aF2_&si=_mnDpxznJPmMgQgP
English learning course in English and Hindi:
अंग्रेजी और हिंदी में अंग्रेजी सीखने का पाठ्यक्रम: