કોર્મ ભરો અને વિડીયો કોલથી ગાઇડન્સ મેળવો.: Fill out the Form & Get Guidance on Video Call
Welcome to Personality Development Academy. Gujarat's most trusted platform for personality development, English speaking, and career guidance, with 35+ years of experience from Neerav Gadhai. Get started today!
📺 Explore Free Courses & resources for English, Career & Life.
ઈંગ્લીશ , કરિયર અને વ્યક્તિ વિકાસનાં ફ્રી ઓનલાઈન કોર્સ / બ્લોગ્સ / રિસોર્સ માટે ક્લિક કરો.
NEERAV GADHAI English Coach | Career counsellor | Self-development Trainer
Click the blue link to know more about NEERAV GADHAI : નીરવ ગઢાઈ વિષે વધુ જાણવા માટે બ્લ્યુ લીન્કને ક્લિક કરો.Why Personality Development Academy?
૧૦,૦૦૦થી વધુ યુવાનોને નોકરી અને કરિયર માટે અદાણી સોલાર કંપનીમાં તાલીમ આપી.
કોર્પોરેટ જોબ મેળવવા અને ટકાવવાની સ્પેશ્યલ ટ્રેઈનીંગનોં અનુભવ
🎓 ૩૫+ વર્ષનો અનુભવ
હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરના સાક્ષી.
🎯 વ્યક્તિગત માર્ગદર્શન
તમારી જરૂરિયાત અને લક્ષ્યોને સમજીને ઓનલાઈન અને ઓફલાઈન કોચિંગ.
🚀 ખાતરીપૂર્વક પરિણામ
અમારી સાબિત થયેલી અને અસરકારક તાલીમ પદ્ધતિથી તમારા લક્ષ્યો હાંસલ કરો.
📚 ૩૦થી વધુ ફ્રી કોર્સ
YouTube પર ઉપલબ્ધ અમારા ફ્રી વીડિયો કોર્સ દ્વારા આજે જ શીખવાનું શરૂ કરો.
🎓 More than 10,000 youth trained for jobs and careers at Adani Solar Company. Experience of special training in corporate training
35+ years of experience
Witness thousands of students' career building and success.
🎯 Personalized guidance
Online and offline coaching based on your needs and goals.
🚀 Guaranteed results
Achieve your goals with our proven and effective training methodology.
📚 30+ free courses
Start learning today with our free video courses available on YouTube.
Our services to make your dreams come true
"અંગ્રેજી ભાષા દ્વારા આત્મવિશ્વાસ વિકસાવો"
Speak English with confidence :Overcome fear, grammar mistakes and shyness of speaking English. Special training for public speaking and everyday conversation.
"Build confidence to express yourself in English"
"Psychometric Test દ્વારા યોગ્ય કારકિર્દી શોધો"
Find your true career path Choose the right career by identifying your true abilities, personality and interests. For school, college students and professionals.
"Find your best career path with psychometric testing"
"શરીર, મન અને ભાવનાઓનો સંતુલિત વિકાસ"
Positive training to enhance your personality, confidence, concentration, a healthy body, a healthy and calm mind, as well as the development of your inner strengths
"Balanced development of body, mind, and emotions"
શું તમે ઈંગ્લીશ શીખવાડીને એક પ્રોફેશનલ કેરિયર બનાવવા ઈચ્છો છો? ઈંગ્લીશ શીખો, શીખવાડો અને આવક મેળવો. બની જાઓ પ્રોફેશનલ ઈંગ્લીશ કોચ! 😍
In our 'Be a Coach' album, get inspired by legends like Tony Robbins & J. Krishnamurti and my (Neerav Gadhai's) seminars for teachers.
તમારામાં રહેલા ગુરુને જગાડવા અને સાચું માર્ગદર્શન મેળવવા માટે,
આ આલ્બમ જુઓ અને અમારો સંપર્ક કરો.
Your Coach and Mentor - Neerav Gadhai
Neeerav Gadhai:
નીરવ ગઢાઈ
"નમસ્કાર, હું નીરવ ગઢાઈ. 1989 વર્ષથી, મેં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને તેમના જીવન અને કારકિર્દીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી છે. મારો હેતુ માત્ર શીખવવાનો નથી, પરંતુ તમારામાં રહેલી આંતરિક શક્તિને જાગૃત કરી તમને આત્મનિર્ભર બનાવવાનો છે. ચાલો, સાથે મળીને તમારી સફળતાની સફર શરૂ કરીએ."
"Hello, I am Neerav Gadhai. Since 1989, I have helped thousands of students and professionals achieve their life and career goals. My aim is not just to teach, but to awaken the inner strength within you and make you self-reliant. Let's start your journey of success together."
વર્ષ ૧૯૮૯થી ગુજરાત અને મુંબઈના હજારો વિદ્યાર્થીઓએ અંગ્રેજી, પબ્લિક સ્પીકિંગ, નોકરી-વ્યવસાય અને કરિયર વિકાસ માટે તાલીમ લીધી છે. ઘણા વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર અને કંપનીઓમાં ઉચ્ચ પદ પર છે. ઉપરના વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો.
Since 1989, thousands of students from Gujarat and Mumbai have taken training in English, public speaking, job & career development. Many of them are now doctors, engineers, and hold top positions in companies. You can see some of them in the video above.
તમારી જરૂરિયાતોને સમજવા અને તમને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
Contact us today to understand your needs and provide you with the right guidance.
પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમીમાં આપનું સ્વાગત છે. અહીં તમે આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલતાં શીખશો, યોગ્ય કારકિર્દી પસંદ કરશો અને તમારી અંદરની શક્તિ શોધી અને જીવન અને કારકિર્દીમાં સફળતા મેળવવાની તાલીમ મેળવી શકશો – નીરવ ગઢાઈના માર્ગદર્શન સાથે.
Free Resources :
તમારા માટે ફ્રી સામગ્રી
તમારી કરિયર અને લાઈફ માટે ઉપયોગી વિડીયો કોર્સીસ , તમારા પ્રશ્નો તેનાં મારા જવાબ, માટે નીચેની વિવિધ લીંક પર જાવ અને ક્લિક કરો
Please, click the blue link to get all Free resources.
તમારા પશ્નોનાં જવાબ નીચે વાંચી જાવ. વધુ સ્પષ્ટતા થશે.
નીરવનો 30 વર્ષનો અનુભવ હવે તમારા લેપટોપમાં અને મોબાઈલમાં મેળવી રહ્યાં છો !
અનેક નવા ઓનલાઇન કોર્સમાં નીરવના અનુભવથી ભરપૂર વિડિઓ લેક્ચર્સનો આનંદ લો. ઘરમાં આરામથી, તમારી પોતાની ગતિએ શીખો. કોર્સીસનો અભ્યાસ વધુ અસરકારક હોય તો લેપટોપમાં કરવો અને કોર્સ કરતાં પહેલાં શાંત અને એકાગ્ર ચિત્તથી રાખીને કરશો
અભ્યાસ પહેલાં, રીલેક્ષ અને એકાગ્ર થવા માટે અહી કિલક કરો.
ફ્રી ઓનલાઈન કોર્સ :
૧. ઈંગ્લીશનાં ફ્રી ઓનલાઈન કોર્સ
ઝડપી શિક્ષણ: 30 વર્ષના અનુભવને માત્ર થોડા કલાકોમાં મેળવો.
આનંદદાયક અનુભવ: ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિઓઝ સાથે શીખવાની મજા માણો.
સસ્તું: પર્સનલ કોચિંગ કરતાં વધુ સસ્તું.
એકાગ્રતા: વિક્ષેપ વિના શીખો અને ઝડપથી પ્રગતિ કરો.
(ફ્રી) મફત ઓનલાઇન કોર્સને અજમાવી જુઓ. [બ્લુને કિલક કરો] ફ્રી ઓનલાઈન કોર્સમાં( બ્લ્યુને કિલક કરો) આ વિવિધ કોર્સ તમને શિક્ષણની ગુણવત્તા સમજવામાં મદદ કરશે. કોઈ પણ કોર્સ ખરીદતા પહેલા, હું તમારી સાથે વિડિઓ કૉલ દ્વારા વાતચીત કરીને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. ફોર્મ ભરો અને અમારી સાથે જોડાઓ. [ફોર્મ ભરવા માટે અહીં કિલક કરો]" કિલક કરો.
પર્સનલ કોચિંગ: એકાગ્રતાથી અભ્યાસનો અસરકારક માર્ગ છે.આજના ડિજિટલ યુગમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ અમારું પર્સનલ કોચિંગ પ્રોગ્રામ તમને ફરીથી એકાગ્ર બનવામાં મદદ કરશે.અમારા પર્સનલ કોચિંગના ફાયદા:
વ્યક્તિગત ધ્યાન: એકદમ વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે.
ઝડપી પરિણામ: અમારી તાલીમ તમને ઝડપથી પરિણામ આપશે.
વિવિધ સમયનાં વિકલ્પ: તમે તમારી અનુકૂળતા મુજબ 3 દિવસ, 8 દિવસ અથવા 1 મહિનાનો કોર્સ પસંદ કરી શકો છો.
મોબાઇલ મુક્ત: અમારી તાલીમ દરમિયાન મોબાઇલ બંધ રાખવામાં આવે છે.
પરિણામની ખાતરી: અમે પરિણામની ગેરંટી આપીએ છીએ.
ફ્રી ટ્રાયલ: તમે તાલીમ શરૂ કરતા પહેલા ફ્રી ટ્રાયલ લઈ શકો છો.
ઓનલાઇન કોચિંગ: જો તમે ઇચ્છો તો ઓનલાઇન કોચિંગ પણ લઈ શકો છો.
અમારા કોચિંગથી તમને શું મળશે?
વધુ એકાગ્રતા, કાર્યક્ષમતામાં વધારો, તણાવમાં ઘટાડો, સુખી વિદ્યાર્થી જીવન
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
ફોર્મ ભરવાથી હું તમારા વિષે જાણી શકીશ. વિડીયો કોલ પર વાત કરીને હું તમારી જરૂરતો જાણીશ, તમારી ક્ષમતાઓ અને મર્યાદાઓ વિષે જાણીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. આથી, તમે તમારો સમય, શક્તિ અને નાણા બચાવી શકશો. તમને ફાયદો થશે. અહીં કિલક કરો.
હા, તેની ફી માત્ર ૧૦૦/રૂ. છે. તે તમે QR કોડથી આપી શકશો અથવા મારા ઓનલાઈન નબર પર 9424214800
આપી શકશો . હું વિડીયો કોલ પર તમારી સાથે ૧૦થી ૧૫ મિનીટ વાતો કરીશ. ઈંગ્લીશ, કારકિર્દી અને જીવનની તમારી અંગત સમસ્યાઓનાં જવાબ આપીશ. આથી, તમે વધુ સ્પષ્ટ બનશો, ક્લેરિટી વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે. તમે યોગ્ય કોર્સ પસંદ કરી શકશો. તમારો સમય, શક્તિ અને નાણા બચાવી શકશો. તમને ફાયદો થશે. અહીં કિલક કરો.
ફ્રી સેવા : ઈંગ્લીશ ,કરિયરની સમસ્યાઓ અને જીવનની સમસ્યાઓનાં જવાબ વાંચવા માટે ગ્રીન લખાણને કિલક કરો. આ સેવા ફ્રી છે. [તમારા સવાલો અને મારા જવાબ ]
હા, તમે કોઈ પણ ખર્ચ વગર મારી સેવા લઇ શકો છો.
તમારા ધ્યેયો હાંસલ કરવા માટે મફત (ફ્રી) સંસાધનો:
YouTube: ઈંગ્લિશમાં નિપુણતા મેળવવા, સારી નોકરી મેળવવા અને તમારું જીવન સુધારવા માટે હજારો વિડિઓઝ.
Neerav English coach ( Free YouTube channel for career and life.)
WhatsApp: અન્ય લોકો સાથે જોડાઓ, તમારા પ્રશ્નો પૂછો અને અનુભવો શેર કરો.
વોટસ એપ કોમ્યુનીટીમાં જોડાવ. તમારા રસ,રૂચી મુજબના વોટસ એપ ગ્રુપમાં જોડાવ. તે માટે તમારું નામ 9426214800 પર લખો અને પછી લખો "Love life and be free"
Facebook: નવીનતમ અપડેટ્સ, ટિપ્સ અને ટ્રિક્સ મેળવો.
ફેસબુક પેજ: "હેપ્પી પર્સનાલીટી" ફેસબુક પેજ લાઈક કરીને નવીનતમ અપડેટ્સ મેળવો.
મફત સેમિનાર: મોટિવેશનલ સેમિનારમાં ભાગ લઈને તમારી જાતને પ્રેરિત કરો.મારા ફ્રી સેમીનાર અનેક સ્કુલ, કોલેજ , સામાજિક સેવાભાવી સંસ્થાઓ કરે છે. તેમાં તમે ફ્રી જોડાઈ શકો છો. જો તમે "Love life and be free" મારી વોટસ એપ કોમ્યુનીટીમાં જોડાશો તો તમને માહિતીઓ મળતી રહેશે.
મફત સંસાધનો: આ વેબસાઈટ પરના "Free resources" વિભાગમાંથી વિવિધ સંસાધનો મફતમાં ડાઉનલોડ કરો.
આભાર, નીરવ
નોંધ : ઈંગ્લીશ ,કરિયરની સમસ્યાઓ અને જીવનની સમસ્યાઓનાં જવાબ વાંચવા માટે ગ્રીન લખાણને કિલક કરો. આ સેવા ફ્રી છે. [તમારા સવાલો અને મારા જવાબ ]
🕒 Visiting Hours
Mon–Fri: 11am – 8:00 pm
Sunday: By appointment Saturday: Closed