કોર્મ ભરો અને વિડીયો કોલથી ગાઇડન્સ મેળવો.: Fill out the Form & Get Guidance on Video Call
શું અંગ્રેજી બોલવામાં Confidence નથી આવતો?
શું તમે તમારી Career Growth માં આવતી મુશ્કેલીઓથી કંટાળ્યા છો?
શું તમે તમારી Personality ને સુધારવા ઈચ્છો છો ?
- 3 દાયકાથી વધુના અનુભવ સાથે, હું, નીરવ ગઢાઈ, તમને Personal Coaching દ્વારા તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરીશ.
ચાલો, તમારી સફળતાની સફર આજે જ શરૂ કરીએ!
Students: જેઓ Career Clarity, Exam Confidence અને English Fluency મેળવવા માંગે છે.
Professionals: જેઓ Promotion, Better Job Opportunities અને Leadership Skills વિકસાવવા માંગે છે.
Homemakers: જેઓ પોતાની ઓળખ બનાવવા, નવું શીખવા અને આત્મવિશ્વાસ પાછો મેળવવા માંગે છે.
Anyone: જેમને જીવનમાં દિશા, ઉત્સાહ અને સકારાત્મક પરિવર્તનની જરૂર છે.
30+ Years of Experience: "1989 થી શિક્ષણ અને ટ્રેનિંગ ક્ષેત્રે કાર્યરત."
Trusted by Big Names: "Adani Solar ના 10,000+ નવા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનો અનુભવ." બીજો કપનીઓમાં કોર્પોરેટ ટ્રેઈનીંગ.
Strong Community: "YouTube પર 12,000+ Subscribers નો વિશ્વાસ."
🔗 Visit: Neerav English Coach YouTube Channel
Unique Method: "મારી શીખવવાની પદ્ધતિ Investigative (ઊંડાણપૂર્વક તપાસ), Artistic (સર્જનાત્મક અભિવ્યક્તિ), અને Social (સામાજિક ઉદ્દેશ્ય) ના સિદ્ધાંતો પર આધારિત છે, જે માત્ર શીખવે જ નહીં, પણ તમને એક બહેતર વ્યક્તિ તરીકે ઘડે છે."
ભરપૂર આત્મવિશ્વાસ (Unshakable Confidence): લોકો સામે ડર્યા વગર પોતાની વાત રજૂ કરવાની કળા.
સ્પષ્ટ કારકિર્દી દિશા (Clear Career Path): તમારી શક્તિ અને રસ પ્રમાણે સાચો રસ્તો પસંદ કરવામાં મદદ.
અસ્ખલિત અંગ્રેજી (Fluent English): કોઈ પણ જાતની હિચકિચાટ વગર અંગ્રેજી બોલો, લખો અને સમજો.
પ્રભાવશાળી વ્યક્તિત્વ (Impressive Personality): તમારી વાતચીત અને વર્તનથી લોકો પર સકારાત્મક છાપ છોડો.
પરિણામલક્ષી તાલીમ (Result-Oriented Training): માત્ર જ્ઞાન નહીં, પણ વાસ્તવિક જીવનમાં ઉપયોગી થાય તેવી સ્કિલ્સ.
✅ Personalized Attention: One-on-one guidance focused on your unique goals.
તમારા લક્ષ્યોને આધારે તમને વ્યક્તિગત તાલીમ આપવામાં આવે છે.
⚡ Faster Results: Our focused training methods accelerate your progress.
તાલીમ તમારા લક્ષ્યો પર કેન્દ્રિત છે આથી, ખુબ ટુકા ગાળામાં શ્રેષ્ઠ તાલીમ આપી શકાય છે.
🕒 Flexible Timings: Choose from 3-day, 8-day, or 1-month course options.
તમે ૩ દિવસ , ૮ દિવસ કે ૧ મહિનાની તાલીમ તમારી અનુકુળતા પ્રમાણે પસંદ કરી શકો છો.
📱 Distraction-Free Learning: A mobile-free environment to maximize focus.
મારી ટ્રેઈનીંગ મોબાઈલ મુકત વાતાવરણમાં આપવામાં આવે છે . તેથી બેધ્યાન થવાની સમસ્યા નથી.
👍 Guaranteed Results: We are confident in our ability to help you succeed.
અપેક્ષાઓ મુજબ પરિણામની ખાતરી : મને એવો આત્મવિશ્વાસ છે કે હું તમને સફળતા મેળવવા માટે મદદ કરી શકું છું.
🆓 Try Before You Commit: Book a free trial session to experience the difference.
તમે પસંદગીનાં કોર્સમાં જોડાવ તે પહેલાં ફ્રી ટ્રેઈનીંગ સેશન બુક કરાવી શકો છો.
ઉપર ક્લિક કરો
Want the right course for you?
At Personality Development Academy, we offer powerful courses in English Proficiency, Career Development, and Self-Growth.
Before I guide you, I’d love to talk to you personally – so you get the maximum benefit and return on your investment.
👉 Click the "Talk to Me" button below, fill out the form, and I’ll call you at your convenient time.
– Neerav Gadhai
તમારા માટે યોગ્ય કોર્સ જોઈએ છે?
Personality Development Academy માં અમે અંગ્રેજી, કારકિર્દી વિકાસ અને સ્વ-ઉન્નતિ માટે શક્તિશાળી કોર્સીસ ઓફર કરીએ છીએ.
હું તમને માર્ગદર્શન આપું એ પહેલાં, વધુ લાભ થાય તે માટે તમારી સાથે વ્યક્તિગત વાતચીત કરવી પસંદ કરું છું.
👉 નીચેના "Talk to Me" બટન પર ક્લિક કરો, ફોર્મ ભરો અને હું તમારા અનુકૂળ સમયે ફોન કરીશ.
– નીરવ ગઢાઈ
પર્સનલ કોચિંગ: એકાગ્રતાથી અભ્યાસનો અસરકારક માર્ગ છે.આજના ડિજિટલ યુગમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ અમારું પર્સનલ કોચિંગ પ્રોગ્રામ તમને ફરીથી એકાગ્ર બનવામાં મદદ કરશે.અમારા પર્સનલ કોચિંગના ફાયદા:
વ્યક્તિગત ધ્યાન: એકદમ વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે.
ઝડપી પરિણામ: અમારી તાલીમ તમને ઝડપથી પરિણામ આપશે.
વિવિધ સમયનાં વિકલ્પ: તમે તમારી અનુકૂળતા મુજબ 3 દિવસ, 8 દિવસ અથવા 1 મહિનાનો કોર્સ પસંદ કરી શકો છો.
મોબાઇલ મુક્ત: અમારી તાલીમ દરમિયાન મોબાઇલ બંધ રાખવામાં આવે છે.
પરિણામની ખાતરી: અમે પરિણામની ગેરંટી આપીએ છીએ.
ફ્રી ટ્રાયલ: તમે તાલીમ શરૂ કરતા પહેલા ફ્રી ટ્રાયલ લઈ શકો છો.
ઓનલાઇન કોચિંગ: જો તમે ઇચ્છો તો ઓનલાઇન કોચિંગ પણ લઈ શકો છો.
અમારા કોચિંગથી તમને શું મળશે?
વધુ એકાગ્રતા, કાર્યક્ષમતામાં વધારો, તણાવમાં ઘટાડો, સુખી વિદ્યાર્થી જીવન
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
તમે આત્મવિશ્વાસ સાથે શીખવાનું શરૂ કરી શકો છો, ફ્રી ઓનલાઈન અથવા રૂબરૂમાં.